Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં 24 કલાકમાં નવા 1073 કેસ, અને 23નાં મોત, વાંચો વધુ માહિતી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 1076 કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 14815 થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1046 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અને વધુ 23 દર્દીનાં મોત થતા આંકડો 2557 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 237, અમદાવાદ શહેરમાં 143, વડોદરામાં 105, રાજકોટમાં 80, જામનગર શહેરમાં 45, અમરેલીમાં 30 અને કચ્છમાં 27 કેસ, ગીર-સમોથનામાં 9, મહિસાગરમાં 9, નર્મદામાં 8, તાપીમાં 8, અને વલસાડમાં 7, જૂનાગઢમાં 5, અરવલ્લીમાં 3, અને છોટાઉદેપરમાં અને ડાંગમાં 2-2 તેમજ જામગનર શહેર અને દેવભૂમિ દ્વારાકના 1-1 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 દર્દીના દુખદ નિધન થયા છે. આ દર્દીઓમાં સુરતના 6, અમદાવાદના 5, રાજકોટના 3, જૂનાગઢ રાજકોટ અને વડોદરા શહેરના 2-2 અને ગાંધીનગર અને જામનગર તેમજ પાટણ જિલ્લાના 1-1 દર્દી 

રાજ્યમાં કુલ 66,777 કેસ નોંધાયા છે. અત્યારે આ કેસમાંથી 14,815 કેસ એક્ટિવ છે. 

Related posts

ગુજરાતનો ઇતિહાસ અનોખો છે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ભૂમિને સત્યાગ્રહની ભૂમિ કહી શકાય, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વખાણ કર્યા

aapnugujarat

खोखरा में व्यापारी पर नुकीले हथियार से हमला

aapnugujarat

૨૦ કરોડના ખર્ચે કાલુપુર શાક માર્કેટ આધુનિક થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1