Aapnu Gujarat
ગુજરાત

વર્લ્ડ રેકોર્ડ પબ્લિશિંગ કંપનીના પ્રમુખે મુખ્યમંત્રીને સન્માનિત કર્યા

ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણની પરિસ્થિતિ વધુ ઘેરી બનતા રાજય સરકાર વધુને વધુ સક્રિય બનતી જાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડનના સૌરાષ્ટ્ર કચ્છ અને દીવ ઝોનના પ્રમુખ વિજય રૂપાણીને સર્ટીફીકેટ આપીને સન્માનીત કર્યા હતા અને તેઓને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આપ દ્વારા અત્યારની નોવેલ કોરોનાવાયરસની વૈશ્વિક મહામારીમાં ગુજરાતના લોકોના હિત માટે જે કામગીરી કરી રહ્યા છો. આ ભગીરથ કાર્યની નોંધ વર્લ્ડ રેકોર્ડ પબ્લિશિંગ કંપની લંડનના પ્રમુખ સંતોષભાઈ દ્વારા લેવામાં આવી અને આપને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડનના સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ ઝોનના પ્રમુખ શૈલેષ બારડ અને ટીમના સભ્યો દ્વારા સ્ટાર ૨૦૨૦ ઓનલાઈન સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા તે બદલ આપને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

તાંદલજા મર્ડર કેસ ઉકેલાયો : ચારની ધરપકડ

aapnugujarat

સૈનિકો ત્રાસવાદીઓની લાશ નથી ગણતા પરંતુ સતત આગળ વધે છે

aapnugujarat

ભારતમાં બનશે એફિલ ટાવર કરતાં પણ ઉંચો બ્રિજ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1