Aapnu Gujarat
ગુજરાત

દિયોદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આહીરની સરાહનીય કામગીરી

દિયોદર પોલીસ સ્ટેશનમાં નવા આવેલા પી.એસ.આઈ. પી.એલ.આહીરે ચાર્જ સાંભળતાની સાથે સફળ કામગીરી કરી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા સચવાઈ રહે એ માટે સફળ કામગીરી કરી રહ્યા છે. હાજર થતાની સાથે જે વાહન ચાલકો માસ્ક નથી પહેરતા તેમનેમાસ્ક પહેરાવ્યા હતાં.દિયોદર હાઈવે વિસ્તાર માં દિયોદર પોલીસ દ્વારા માસ્ક ન પહેરનારને રોકી માસ્ક પહેરવાની સલાહ પણ આપી હતી. જોકે કેટલાક વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

શહેરા ખાતે કાંકરી એનસીસી કેડેટ દ્વારા રકતદાન કરાયું

editor

એલજી હોસ્પિટલમાંથી માસુમ બાળક રહસ્યમયરીતે લાપત્તા થયો

aapnugujarat

સાંસદ મનસુખ વસાવાના હસ્તે નવાવાધપુરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુલ્લુ મુકાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1