Aapnu Gujarat
ગુજરાત

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અમદાવાદ દ્વારા કર્મચારીઓને પ્રમોશન અને કાયમી ઓર્ડર અપાયા

અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશબાબુ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પા યાદવ દ્વારા આજે ફીમેલ હેલ્થ વર્કર (ફી.હે.વ.)માંથી ૭ કર્મચારીઓને ફીમેલ હેલ્થ સુપરવાઇઝર (ફી.હે.સુ.)માં પ્રમોશન આપવામાં આવ્યું હતું તેમજ તેમજ ૭ જુનિયર ફાર્માસીસ્ટોને પાંચ વર્ષ પૂર્ણ થતા તેઓને જુનીયર ફાર્માસીસ્ટ તરીકે કાયમી નિમણુકના આદેશ કરવામાં આવતા આરોગ્ય કર્મચારીઓમાં હર્ષની લાગણી ફેલાઇ ગઇ છે. 
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

મહારાષ્ટ્રની હિંસાના ગુજરાતમાં પડઘા : સુરતમાં લોકો રસ્તા ઉપર

aapnugujarat

બોગસ પેઢીનામાના આધારે જમીન હક્કપત્રકની નોંધ રદ

aapnugujarat

ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા

editor

Leave a Comment

UA-96247877-1