Aapnu Gujarat
Uncategorized

લીંબડીમાં કોવિડ ૧૯ હોસ્પિલની શરૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં કોવિડ ૧૯ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ ત્રણ કોરોના પોઝિટિવ કેસો આવતા તેમને દાખલ કરવામાં આવ્યા છે. આર.આર જનરલ હોસ્પિટલ લીંબડીમાં ડીસીએચસી સેન્ટરમાં ૨૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ લીંબડીમાં ૨૧ કેસો તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૭૯ કેસ આવ્યા છે. ૭૮ દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે, તેમજ ૧૧ દર્દીઓના મૃત્યુ થયા છે. લીબંડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોને કોવિડ ૧૯ સેન્ટર શરૂ થતા લોકોને યોગ્ય સારવાર મળી રહેશે.
(તસવીર / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

વઢવાણ શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય

editor

સૌરાષ્ટ્ર કેમીકલ્સ કંપની દ્વારા પોરબંદરના દરિયામાં કેમિકલયુકત પાણી છોડાતાં હજારો માછલીના મોત

aapnugujarat

વર્ષના અંતે પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીએ 278.76 કરોડ રૂપિયાની આવક સરકારી તિજોરીને આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1