Aapnu Gujarat
બ્લોગ

ચહેરાને દરરોજ ચમકતો રાખવા માંગો છો? અપનાવો આ નાનકડી ટિપ્સ

કોઈ યુવતી હોય કે યુવાન દરરોજ સુંદર  તથા ચમકદાર દેખાવા માંગે છે. હમેશાં સુંદર દેખાવા માટે લોકો વિવિધ નુસખા અપનાવે છે. વિવિધ ઘરેલું ઉપચાર પણ કરે છે. ફેસવૉસ કે ફેસક્રીમનો ઉપયોગ પણ કરે છે. નોર્મલ રીતે યુવતીઓ પોતાને સુંદર દેખાવા માટે વિવિધ રીતો અપનાવતી હોય છે. પરંતુ પુરુષો આ બાબતે એટલા ખાસ જાગૃત નથી હોતા. પરંતુ એક ઉંમર પછી ચહેરો ચમકતો રાખવો ખુબ જ મુશ્કેલ બની જાય છે. આ આર્ટિકલ માં થોડીક ટિપ્સ આપવમાં આવી છે જેને હમેશા અપનાવવામાં આવવાથી ચહેરાની ચમક વધે છે.

• સ્કીનની રોનકને હમેશા રાખો સુરક્ષિત :-

ડ્રાય સ્કીન ચહેરાની રોનક જરૂર કરતાં ઓછી કરે છે. તેનાથી માણસ ઘરડો દેખાય છે. સ્કીનની રોનકને ચમકદાર રાખવા માટે કોઈ પણ મોઈસ્ચરાઈઝરને દરરોજ રીતે ઉપયોગ કરો.

• દરરોજ શેવિંગ ન કરો :-

હંમેશા નિયમિત શેવિંગ કરવાથી સ્કીન રફ થઈ જાય છે અને સ્કીન સૂકી થઈ જાય છે.

• સ્કીનની સફાઈનું ધ્યાન રાખવું :

રાતે સુતા પહેલા કોઈ પણ સારા ફેશવોશથી ચહેરો સાફ કરવો જોઈએ. આખા દિવસ દરમિયાન 2થી 4 વખત ચહેરો સાફ કરવો અવશ્ય જોઈએ.

• સન સ્ક્રીનનો ઉપયોગ :-

સુર્યના તાપમાં નીકળતા પહેલા સન સ્ક્રિનનો ઉપયોગ ચહેરા લગાવવું જોઈએ. સૂર્યના દુરુપયોગ થી કિરણોથી સન સ્ક્રીન સુરક્ષા આપે છે.

• ચહેરા પર મસાજ કરો :-

મસાજ માટે તમારે સલુન જવાની કોઈ જ જરૂર નથી. ઘર પર જાતે તમે મસાજ કરી શકો છો. કોઈ પણ સારા લોશનથી અઠવાડિયામાં 2-3 વાર ચહેરા પર અવશ્ય મસાજ કરો.

Related posts

ભારતમાં પૂર પાછળ નદીઓનું રાજકારણ

aapnugujarat

રાજકીય પક્ષો પોતાની નિષ્ફળતા છૂપાવવા ખેડૂતોના દેવા માફી જેવા પગલાં ભરે છે…!!?

aapnugujarat

ट्रंप की उ. कोरियाई नौटंकी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1