Aapnu Gujarat
બિઝનેસ

તમારું પણ પૂરું થશે કરોડપતિ બનવાનું સપનું, બસ કરો આટલું કામ…

નોકરી અથવા ધંધો કરનાર દરેક માણસની એક ઇચ્છા હોય છે કે, તેઓ કરોડપતિ બની શકે. પરંતુ નોકરીથી થનારી મહિનાની રકમથી એ ક્યારેય શક્ય થતું નથી થતું. આવી કપરી પરીસ્થિતિમાં બીજા વિકલ્પોના મધ્યમથી નાના-નાના રોકણની મદદથી કરોડપતિ સરળતાથી બની શકાય છે. તમે આ આર્ટિકલમાં આપેલ સ્માર્ટસેવિંગ્સની મદદથી કરોડપતિ બની શકો છો. પોસ્ટ ઑફિસ (Post Office), પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (Public Provident Fund) એવા લોકોને કરોડપતિ બનાવવામાં મદદ કરી શકે છે જે કોઇ પણ જાતના જોખમ વગર લાંબા સમય સુધી રોકાણ કરી શકે.

PPF એકાઉન્ટને કોઇપણ પોસ્ટ ઑફિસમાં ખોવી શકાય છે. હાલના સમયમાં પોસ્ટ ફિસ સ્કીમ ઉપર વાર્ષીક 7.9 ટકા દરે વ્યાજ મળતું હોય છે. કેન્દ્ર સરકર દરેક ત્રિમાસીકમાં પીપીએફના વ્યાજ દરોમાં રિવાઇઝ કરે છે. પીપીએફમાં રોકાણ કરનારા દરેક માણસને સરકાર તરફથી તેમના રકમની સુરક્ષા પણ મળી રહે છે.

હાલના આધુનિક સમયમાં 7.9 ટકા વ્યાજ દરને અનુલક્ષીને 25 વર્ષ સુધી રોકાણથી 1.2 કરોડ રૂપિયા ભેગા કરી શકો છો. જેના માટે તમારે ધ્યાન આપવું પડશે કે પીપીએફ ખાતામાં તમે વાર્ષીક 1.5 લાખ રૂપિયાથી વધારે રોકાણ નહીં કરી શકો. આ આવક ઉપર તમને મેચ્યોરિટી ઉપરની રકમ અને વ્યાજ ઉપરટેક્સ છૂટની સુવિધા પણ મળે છે. ગયા કેટલાક આંકડાઓથી એ જાણવા મળ્યું છે કે પીપીએફનું સરેરાશ વ્યાજદર 8 ટકા રહ્યું છે. પીપીએફ એકાઉન્ટને પણ પ્રાઇવેટ કે સરકાર બેન્ક ખાતામાં પણ ખોલી શકાય છે.

પીપીએફ એકાઉન્ટ એકવાર ખોલ્યા પછી તમને વિવિધ પ્રકાની લોન લેવામાં સરળતા રહે છે. તમે પીપીએફ એકાઉન્ટ હેઠળ સરળતાથી લૉન મેળવી શકો છો. પોસ્ટ ઑફિસની સત્તાવાર સાઇટ ઉપરથી મળેલી જાણકારી પ્રમાણે જે દિવસે તમે પીપીએફ ખાતું ખોલ્યું છે એનાથી એક વર્ષ પછી તમે લૉન લઇ શકો છો.

Related posts

નીરવ મોદીના ભાઇએ કહ્યું, પૈસા નથી આ૫વા, બેંકે જે કરવું હોય તે કરી લે!

aapnugujarat

आने वाले महीनों में बैंकिंग, गैर-बेंकिंग क्षेत्र में संचालन सुधार पर रहेगा रिजर्व बैंक का जोर : दास

aapnugujarat

બીએસએનએલ ગામડાઓમાં લગાવશે ૨૫,૦૦૦ વાઈફાઈ હોટસ્પોટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1