Aapnu Gujarat
ગુજરાત

અરડુવાડામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

કેન્દ્ર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઆનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવાની નેમ સાથે કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રંસગે તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઈ દેસાઈ,ઈશ્વરભાઈ પટેલ, હંસપુરી ગોસ્વામ, અરડુવાડા સરપંચ તથા કુલ ૯ ગામ અરડુવાડા માળી ગોલીયા, છાપરા ગોળીયા, બુકોલી, અરણીવાડા, શિહોરી, આંબલીવાસ, રતનપુરા (શી) ઉંબરી વિગેરે ગ્રામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં પ્રાંત ઓફિસર વાળા, કાંકરેજ મામલતદાર એમ. ટી.રાજપૂત, પુરવઠા નાયબ મામલતદાર જગદીશ પરમાર, તાલુકા વિકાસ અધિકારી બી.સી.ઝાલા, નાયબ ટી.ડી.ઓ. અનિલ ત્રિવેદી, તલાટી કમ મંત્રીઓ, મામલતદાર કચેરીના તમામ અધિકારીઓ તાલુકા પંચાયતના અધિકારીઓ તેમજ જંગલ ખાતાના અધિકારીઓ, આરોગ્યના ખેતીવાડી અધિકારીઓ વિવિધ અધિકારીઓ હાજર રહ્યાં હતા અને લોકોને સ્થળ ઉપર કામગીરી કરી આપી હતી.
(તસવીર / અહેવાલ :- મહોમ્મદ ઉકાણી, કાંકરેજ)

Related posts

નવરંગપુરા ફાટક પાસે મેટ્રો જંકશન બનાવવાની માંગણી

aapnugujarat

અંબિકા ફુડના ડિરેકટરો સાથે સંબંધિત કૌભાંડ : પોલીસનો સી સમરી રિપોર્ટ મેટ્રો પોલિટન કોર્ટે ફગાવ્યો

aapnugujarat

અમદાવાદમાં ૩ વર્ષમાં એક હજાર ઇલેક્ટ્રીક બસ દોડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1