Aapnu Gujarat
ગુજરાત

બોડેલી તાલુકાના ખાંડિયા ગામે જલાઉ લાકડા લઈ જતાં બે શખ્સો ઝડપાયા

છોટાઉદેપુર નાયબ વન સંરક્ષક એન.એમ.પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ એ.સી.એફ.બોડેલી કે. એમ. બારીઆ તથા રેન્જ ફોરેસ્ટ ઑફિસર એન.સી.રાઠવા તથા બોડેલી રેન્જ સ્ટાફ દ્વારા ખાંડીયા ગામેથી પંચરાઉ જલાઉ લાકડા ગેરકાયદેસર કાપી વાહતુક કરતા બે ટેમ્પા પકડવામાં આવેલ અને તેઓની સામે વન ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે, જે અંદાજે કુલ કિંમત ૩૦૦૦૦/- ના પંચરાઉ લાકડાની કિંમતનો મુદ્દામાલ તથા ટેમ્પો સહિત આરોપી (૧) મહેન્દ્ર બારીઆ (૨)ટીનો.મકરાણીની અટક કરવામાં આવી છે અને આગળની તપાસમાં તજવીજ હાથ ધરવામાં આવી છે.


(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

ચાલુ વર્ષનો ઉનાળો વધુ ગરમ રહેવાની શકયતા

editor

ખાડિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીનો કકળાટ

aapnugujarat

ત્રણ માસમાં ૧૫.૫૩ લાખની બોગસ નોટો જમા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1