Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત એનસીપી કાર્યકારીણી વિસર્જન

ગુજરાત પ્રદેશ એનસીપી પ્રમુખ  જયંત પટેલ (બોસ્કી) દ્વારા એનસીપી ગુજરાત પ્રદેશ કાર્યકારીણી, પ્રભારી, પ્રવક્તા, તેમજ પ્રદેશ દ્વારા નિયુક્તિ પામેલ નિરીક્ષક સહીત ગુજરાત પ્રદેશના યુવક એનસીપી, મહિલા એનસીપી, વિદ્યાર્થી એનસીપી, લઘુમતી એનસીપી નાં રાજ્ય પ્રમુખ તેમજ એનસીપીના તમામ સેલ નાં રાજ્ય પ્રમુખો તેમજ ગુજરાત એનસીપીના તમામ શહેર – જીલ્લા સમિતિ ને વિસર્જિત કરી દેવામાં આવ્યા છે તેમજ તેઓની કાર્યકારણી પણ આથી વિસર્જન કરવામાં આવે છે તદુપરાંત મહિલા નિરીક્ષકો ને પણ ફરી નિયુક્તિ આપવામાં આવશે. સંગઠનને પુરા રાજ્યમાં મજબુત કરવાના હેતુથી નવી પ્રદેશ કાર્યકારીણી તેમજ યુવક, મહિલા, વિદ્યાર્થી, તેમજ તમામ સેલના પ્રમુખોની નિયુક્તિ ટૂંક સમયમાં કરવામાં આવશે.

Related posts

गुजरात उपचुनाव: भाजपा ने अल्पेश और धवल को दिया टिकट

aapnugujarat

વડોદરા કલેક્ટર કચેરી બહાર યુવાન સળગ્યો

aapnugujarat

૨૧ ફેબ્રુઆરીના રોજ ૬ મહાનગરપાલિકામાં મતદાન

editor

Leave a Comment

UA-96247877-1