Aapnu Gujarat
Uncategorized

બોટાદ સમસ્ત સતવારા ટ્રસ્ટની બેઠક મળી

બોટાદ શહેરના સમસ્ત સતવારા  જ્ઞાતી ટ્રસ્ટ બોટાદ ના ટ્રસ્ટી મંડળ ની  બેઠક તમામ ટ્રસ્ટી ઓની ઊપસ્થિ તી માં પ્રમુખ તારીખે મહાસખભાઈ ઉજમશીભાઈ કણજરીયા તથા ઉપ પ્રમુખ તારીખે ધનશામ ભાઈ લાવજીભાઈ પરમાર ની અને ખજાનચી અને  બોડિગ ના પ્રમુખ તરીખે     .કારમશીભાઇ ભવાન ભાઈ ચાવડા ની અને મંત્રી તરીકે સર્વા નું મતે વરણી કરવામાં આવતા ટ્રસ્ટી મંડળ ના તમામ ટ્રસ્ટી ઓ તથા સતવારા સમાજ ના અગેવનો કાર્યકરો હર્ષ અને આનંદ ની લાગણી અનુભવે છે

Related posts

આપનો રોડ શો – કેજરીવાલ અને ભગવંત માનનો રોડ શો ટૂંકાવી દેવામાં આવ્યો, શું કારણથી ટૂકાવાયો

aapnugujarat

મોજ શોખ માટે બાઈક ચોરવુ ૩ શખ્સોને પડ્યુ મોંધુ ધોરાજી પોલીસે ૩ શખ્સોને પકડી જેલની હવા ખવડાવી

editor

સામ પિત્રોડા જામનગરમાં : કહ્યું લોકોના પ્રશ્નોને મળશે ચૂંટણી ઢંઢેરામાં સ્થાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1