Aapnu Gujarat
ગુજરાત

ખાંડીવાવ ગામે ઘરની બહાર રોડ પર ઉભેલા ઈસમને વાહન ચાલકે ટક્કર મારતાં નોંધાઈ પોલીસ ફરિયાદ

જાંબુઘોડા તાલુકાના ખાંદિવાવ ગામે રહેતા આભસિંહ જશવંત બારીયા પોતાના ઘરની આગળની ભાગે બોડેલી જાંબુઘોડા હાઈવે રોડ પર ઉભા હતા તે દરમિયાન એક ફોરવીલ વાહન ચાલકે પોતાના વાહનને બેફામ પુરઝડપે હંકારી લઈ આવી આભસિંહને જોરદાર ટક્કર મારતા અક્સ્માત સર્જાયો હતો બેફામ પુરઝડપે દોડતી કારના ચાલકે ટકકર મારતાં અક્સ્માત સર્જાયો હતો પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા તાલુકાના ખાંદિવાવ ગામે રહેતા આભસિંહ જશવંત બારીયા પોતાના ઘરની આગળની ભાગે બોડેલી જાંબુઘોડા હાઈવે રોડ પર ઉભા હતા તે દરમિયાન એક ફોરવીલ વાહન ચાલકે પોતાના વાહનને બેફામ પુરઝડપે હંકારી લઈ આવી આભસિંહને જોરદાર ટક્કર મારતા અને વાહનની ટક્કરથી માથાના ભાગે તેમજ ડાબા પગે ફેક્ચર થતા ઈજાઓ પહોંચતા સારવાર માટે બોડેલીની પબ્લિક હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા જેમાં બનાવ અંગે તેઓના ભાઈ નટવરભાઈ જશવંતભાઈ બારીયાએ જાંબુઘોડા પોલીસ મથકે ફોરવીલના ચાલક મેઘજીભાઈ રાઠવા સામે ફરિયાદ નોંધાતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી અકસ્માત સર્જાનાર સામે અકસ્માત અંગે નો ગૂનો નોંધી તપાસ હાથ ધરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે

Related posts

टाटा अदानी, एस्सार के साथ सरकार करेगी अब नया करार

aapnugujarat

ગુજરાતમાં માવઠાની આગાહી, આગામી પાંચ દિવસ વરસાદની વકી

aapnugujarat

પઠાણી ઉઘરાણી કરતા હિંમતનગર નગરપાલિકાના કર્મચારી વિરુધ્ધ ફરિયાદ

editor

Leave a Comment

UA-96247877-1