Aapnu Gujarat
ગુજરાત

સોમનાથ મંદિરની સુરક્ષા અર્થે કોસ્ટગાર્ડ દ્વારા નિરીક્ષણ

મહેન્દ્ર ટાંક, ગીર-સોમનાથ

ભારત ના બાર જયોતિર્લિંગો માનું પ્રથમ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ઝેડ પ્લસ સુરક્ષા કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી આપેલ છે
આવા સુપ્રસિદ્ધ મંદિર કોસ્ટગાર્ડ સેનાના હેલિકૉપ્ટર એ આજે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર સવારે ૧૦:૩૫ એ સોમનાથ મહાદેવ મંદિર ના વર્તુળ આકાર ચક્રવા લગાવી કોસ્ટગાર્ડ એકસાઇઝ કરવામાં આવી આથી મંદિર સુરક્ષા મા સજ્જગતા સતર્ક અને સ્થળ જાણકારી લઇ સુરક્ષા વધુ સુધડ બનવવામા આવી
આ હેલિકોપ્ટર ધરતી થી ૭૦૦ મીટર ઉંચાઇ સુધી નીચુ ઉડ્ડયન કરી સ્થળ વાકેફ દ્વારા મેળવી હતી સાથે સાથે સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર જે દરિયાઇ ના કિનારે આવેલા છે તે દરિયાઇ પટ્ટી ઉપર પણ ધનિષ્ઠા પ્રેટ્રોલિંગ કર્યુ હતું સોમનાથ મહાદેવ મંદિર સુરક્ષા ની જવાબદારી નાયબ પોલીસ અધિક્ષક એમ.ડી.ઉપાધ્યાય જાળવી રહ્યા છે તેવો એ પણ નિયમ અનુસાર સતર્ક જાળવી હતી આમા સોમનાથ મંદિર ને હાલ ધરતી સુરક્ષા ગુજરાત પોલીસ દ્વારા અને દરિયાઇ સુરક્ષા સોમનાથ મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા થાય છે તેમ આજના દિવસ પુરતુ તેમજ ભવિષ્યમાં ઉપયોગી થઈ પડે આકાશી સુરક્ષા ચક થી સાંકળવામા આવ્યુ છે, હેલિકૉપ્ટર નુ ઉડ્ડયન જામનગર ગુજરાત ના બે પવિત્ર યાત્રાધામ સોમનાથ અને દ્વારકા આજની એક્સાઇઝ સાંકળવામા આવ્યા હતા.

Related posts

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

aapnugujarat

अहमदाबाद रेलवे स्टेशन पर अब एयरपोर्ट की तर्ज पर पार्किंग सिस्टम

aapnugujarat

૧૨મીએ બારડોલી ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1