Aapnu Gujarat
ગુજરાત

જામનગર ધી ભારતીય બહુજન ક્રેડિટ કો- ઓપરેટિંગ સોસાયટી લિ. શાખાની શરૂઆત

મહેશ આસોડિયા , જામનગર

જામનગર ધ. ભારતીય બહુજન ક્રેડિટ કો- ઓપરેટિંગ સોસાયટી લિ. – ગુજરાત રાજ્ય SC/ST/OBC/ માયનોરેટી ના એક સરખા પ્રતિનિધિત્વ સાથે સ્ટેટ લેવલની તા 26 .9 2021રવિવાર ના રોજ શાખાની શુભ શરૂઆત

શ્રી દિલીપભાઈ મોર્ય સ્થાપક અને સ્ટેટ ચેરમેન ધ ભારતીય બહુજન ક્રેડિટ કો – ઓપરેટીવ સોસાયટી લી. અને અતુલભાઈ વાઘેલા સ્ટેટ પ્રમોટર BBC બેંક દ્વારા તાં 18/07/2021 ના રોજ સેન્ટ્રલ ઓફિસ ગાંધીનગર ખાતે શરૂ થયેલ છે
જામનગર સહેરમાં 2 BBC બ્રાન્ચ.(૧) ઇન્દિરા કોલોની (૨) એમ્યુઝમેન્ટ પાર્ક શાખાના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ હકુભા જાડેજા લજીભાઈ સોલંકી પૂર્વ ધરાસભ્યશ્રી જામનગર મનહરભાઇ ઝાલા એડવોકેટ આનંદભાઈ ગોહિલ તથા સામતભાઈ પરમાર તથા તમામ સામજિક આગેવાનો હાજર રહ્યા હતા

Related posts

ધનકવાડા ગામમાં ભાજપ સંગઠનની બેઠક મળી

aapnugujarat

હિંમતનગરમાં સ્ક્રેપની દુકાનમાં યુજીવીસીએલનું મટીરીયલ જોવા મળ્યું

aapnugujarat

હીરા ઉદ્યોગની મંદીના કારણે એક રત્ન કલાકાર ચોર બન્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1