Aapnu Gujarat
ગુજરાત

ભારત બંધના એલાનને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોનું સમર્થન

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

સંયુક્ત કિસાન મોરચાએ ભારત બંધનુ એલાન આપ્યું છે તેમના સમર્થનમાં ત્યારે લીંબડી તાલુકાના અનેક ખેડૂતોએ સુત્રોચ્ચારો કરીને બેનર સાથે નેશનલ હાઇવે રોડ ઉપર ઉતરી આવ્યા હતા.લીંબડી નેશનલ હાઇવે પર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો વિરોધ પ્રદર્શન કર્યું હતું..હાઇવે રોડ પર થોડીવાર માટે ટ્રાફિક થંભી જવા પામ્યો હતો અને વાહનોની લાગી લાઈનો લાગી હતી..લીંબડી પોલીસ હાઇવે પહોંચીને ખેડૂતો બાજુ કરીને ટ્રાફિક ફરીથી ચાલુ કરવામાં આવ્યો હતો.

Related posts

ફી નિયમન અંગે ચુકાદાને ભરત પંડ્યાનો આવકાર

aapnugujarat

૭૦૦ કરોડનું ડ્રગ્સ પકડાવાના કેસમાં આતંકી કનેક્શન હોવાની શક્યતા

aapnugujarat

વડોદરાના નવા કોર્ટ સંકુલમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા : બેઠક વ્યવસ્થાને લઇ વકીલોના હોબાળા બાદ લાઠીચાર્જ થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1