Aapnu Gujarat
Uncategorized

વટવા ગોલ્ડન સ્કૂલની સામે ગંદકીનુ સામ્રાજય

લાલજી ભરવાડ, અમદાવાદ

વટવા વિનજોલ રોડ રેલવે કોલોની ની બાજુમાં ગોલ્ડન સ્કૂલ મા અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ના આરોગ્ય સાથે ચેડા
આમતો અમદાવાદ સ્વસ્થતા મા બિજા નંબર પર છે પણ વાસ્તવમાં કયક અલગ છે
ગોલ્ડન હાઈસ્કૂલ ના પ્રિન્સીપાલ સાહેબે વારમ વાર કોર્પોરેટર તથા એ એમ સી ના ઉચ્ચ અધિકારીઓ ને વારમ વાર રજુઆતો કરતા કે અહી એ એમ સી ની ડોર ટુ ડોર કલેકશન વાન આવેછે તેમ છતાં અહી સામે સોળ ના લોકો ગંદકી કરતા હોય છે તોય આજદીન સુધી કોઈ પણ જાતની કાયૅવાહી કરવામાં આવતી નથી અને વિદ્યાર્થીઓ ના આરોગ્ય સાથે ચેડા કરતા નજરે પડે છે

Related posts

દુધરેજ નર્મદા કેનાલ બ્રિજ પર સર્જાયો અકસ્માત

editor

મહેસાણા જિલ્લાના અંબાજી માતાના મંદિરે કોરોના પછી ભક્તો ઉમટ્યા.

editor

ધોરાજી માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી

editor

Leave a Comment

UA-96247877-1