Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે મેડીકલ ચેકઅપ યોજાયો

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

ગુજરાત એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વ્રારા મેઈન ,સ્ટ્રીમની પ્રવૃત્તિ ના ભાગરૂપે ડિસ્ટ્રીક્ટ એઇડ્સ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ યુનિટ તથા સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ સુભિક્ષા પ્રોજેક્ટ ના સહયોગથી તારીખ 8 9 2021 ના રોજ જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડી ટી ઓ ડોક્ટર ચેતન પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર ખાતે રહેતી નિવાસી બહેનોના મેડિકલ તપાસ તથા જરૂરી લોહીની તપાસ 130 બહેનોની કરવામાં આવી હતી

.જેમાં મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલ તથા સી. યુ શાહ મેડિકલ કોલેજના ગાયનેક ડોક્ટરશ્રી અને એઆરટી મેડિકલ ઓફિસર તેમજ ડાપકુ સ્ટાફ અને ટીબી વિભાગ ના સ્ટાફ તથા આઈ.સી.ટી.સી તથા એસ.ટી.આઈ.સ્ટાફ અને જિલ્લા ક્ષય કેન્દ્ર (ડી.ટી સી) સુરેન્દ્રનગર તેમજ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ ના સ્ટાફ દ્વ્રારા કાર્યક્રમ સફળને બનાવવામાં આવ્યો હતો

Related posts

કેસર કેરીની આવક વધતાં ભાવ ઘટવાની શક્યતા

aapnugujarat

सिविल अस्पताल में छोड़े गए बच्चे की एक दिन बाद हुई मौत

aapnugujarat

મેટ્રો પ્રોજેકટ માટે નવજીવન પ્રેસ પાસે ૪૦૦ વૃક્ષો કપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1