Aapnu Gujarat
ગુજરાત

જુગાર રમતાં ૭ ઇસમોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

સુરેશ ત્રિવેદી , ભાવનગર

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતી પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.

આજરોજ એલ.સી.બી. સ્ટાફનાં માણસો ગારીયાધાર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન હેડ કોન્સ. જયદાનભાઇ લાંગાવદરા તથા પો.કો. બીજલભાઇ કરમટીયાને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે, કરશનભાઇ પુનાભાઇ મકવાણા રહે-પરવડી તા-ગારીયાધાર જી.ભાવનગર વાળાના ઘરની સામે જાહેરમા ખુલ્લી પડતર જગ્યામા અમુક ઇસમો પૈસા પાના વતી હારજીતનો જુગાર રમે છે.* જે જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબના નામવાળા જુગાર રમતાં ઇસમો ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૨૩,૩૩૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવેલ.

Related posts

ડૉ ગુલાબચંદ પટેલના વૈશ્વિક પરિપ્રેક્ષ્ય મેં ગાંધીજી ઔર અન્ય શોધ પુસ્તકનું વિમોચન

editor

હલ્દીઘાટી થી સમગ્ર ભારત માં ભ્રમણ કરી રહેલી ૩૧ વર્ષિય ગૌ પર્યાવરણ ચેતના પદયાત્રા નું સાવરકુંડલા ખાતે આગમન

aapnugujarat

ઉમિયા માતાજીના મંદિરે લક્ષચંડી મહાયજ્ઞમાં ૫૦ લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી સંભાવના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1