Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીન દ્વારા તાલિબાનને આર્થિક મદદનું આશ્વાસન

અમેરિકા ચીન પર ઝિંઝિયાંગમાં લોકલ મુસ્લિમ ઉઇગર વસતિ વિરુદ્ધ માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. ચીન પર આ સમુદાય પાસે બંધુઆ મજૂરી કરાવવાનો અને અનેક પ્રકારના પ્રતિબંધ લગાવવાનો આરોપ છે. ૨૦૦૦ના દશકાથી જ ઈ્‌ૈંસ્ની જડ અફઘાનિસ્તાનમાં રહી છે. તેમને તાલિબાન તેમજ અલકાયદાનો સપોર્ટ રહ્યો છે.અફઘાનિસ્તાનમાં શાસન સંભાળવાની તૈયારી કરનાર તાલિબાને ફંડ્‌સને લઈને તેઓ ચીન પર ર્નિભર હોવાનું જણાવ્યું છે, કેમ કે ચીન તેમના સૌથી વિશ્વાસઆતંકી સંગઠનના કાશ્મીરમાં જેહાદવાળા નિવેદનની પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ૈંજીૈં તાલિબાન ચીનને વિશ્વાસ અપાવી ચૂક્યું છે કે તેઓ ઉઇગર મુસ્લિમોનાં કટ્ટરપંથી તત્ત્વને અંકુશમાં રાખશે. અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ચીન વિરુદ્ધ નહીં કરવામાં આવે. જાેકે તાલિબાને ભારત સહિત સમગ્ર દુનિયાને એવો વિશ્વાસ આપવાનો પ્રયાસ કર્યો છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધના ષડયંત્ર માટે નહીં થાય.તાલિબાન અને ચીનના નજીકના સંબંધો અંગે ખુલાસો કર્યો છે. મુઝાહિદે કહ્યું હતું- અફઘાનિસ્તાનની ઈકોનોમી ઘણી જ ખરાબ હાલતમાં છે. અમારે દેશ ચલાવવા માટે ફંડ્‌સની જરૂરિયાત છે. હાલ અને શરૂઆતી તબક્કામાં અમે ચીનની મદદથી આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તાલિબાને ૧૫ ઓગસ્ટે કાબુલ પર જીત મેળવી એ સાથે જ આખા દેશ પર કબજાે જમાવી લીધો. ૩૧ ઓગસ્ટ સુધીમાં તમામ વિદેશી સૈનિક અફઘાનિસ્તાન છોડીને જતા રહ્યા. એ બાદ અફઘાનિસ્તાનના તમામ ફોરેન ફંડ્‌સને અમેરિકા અને બીજા પશ્ચિમી દેશોએ ફ્રીઝ કરી દીધાં. ચીન આ તકનો લાભ ઉઠાવતા જાેવા મળી રહ્યું છે. એક સવાલના જવાબમાં મુઝાહિદે કહ્યું- ચીન અમારો સૌથી વિશ્વાસપાત્ર સહયોગી છે. તેઓ અમારા માટે બુનિયાદી અને સારી તક લાવી રહ્યા છે. ચીને વાયદો કર્યો છે કે અફઘાનિસ્તાનમાં ઈન્વેસ્ટમેન્ટ કરીને તેઓ તેને ફરીથી ઊભું કરશે. સિલ્ક રૂટથી તેઓ વિશ્વમાં પ્રભાવ વધારવા માગે છે. આ રૂટથી અમે પણ દુનિયા સુધી અમારી પહોંચ બનાવી શકીએ છીએ. અમારા દેશમાં તાંબાની ખાણ છે. ચીન તેને આધુનિક રીતે ફરીથી શરૂ કરશે. અમે દુનિયાને અમારું તાંબું વેચી શકીશું. તાલિબાનરાજમાં મહિલાઓની સ્થિતિના સવાલ પર જબીઉલ્લાહે કહ્યું- અમે વાયદો કરી ચૂક્યા છીએ કે તેમને પણ શિક્ષણનો હક્ક મળશે. તેઓ નર્સ, પોલીસ કે મંત્રાલયમાં કામ કરી શકશે, પણ તેમને મંત્રી નહીં બનાવવામાં આવે. ચીને જે કહ્યું છે એ મુજબ તે તાલિબાન સાથે મિત્રતા ઈચ્છે છે, જેથી ઝિઝિંયાંગ પ્રાંતમાં આતંકી ગ્રુપ્સની એક્ટિવિટીને રોકી શકે. ચીનના વિદેશમંત્રીની બરાદરથી મીટિંગ દરમિયાન પણ ઉઇગર આતંકીઓનો મુદ્દો ઊઠ્‌યો હતો. વિદેશમંત્રી વાંગ યીએ તો કહ્યું પણ હતું કે તાબિલાનને ઈ્‌ૈંસ્ સાથેના તમામ સંબંધો તોડવા પડશે. આ સંગઠન ચીનની રાષ્ટ્રીય સુરક્ષા અને ક્ષેત્રીય અખંડતા વિરુદ્ધ સીધો જ ખતરો છે. આ પશ્ચિમી ચીનમાં ઉઇગર ઈસ્લામિક ચરમપંથી સંગઠન છે. આ સંગઠન ચીનના ઝિઝિયાંગને ઈસ્ટ તુર્કિસ્તાન તરીકે સ્વતંત્ર કરાવવાની માગ કરે છે. ૨૦૦૨થી ઈ્‌ૈંસ્ને ેંદ્ગ સિક્યોરિટી કાઉન્સિલ અલકાયદા સેકશન્સ કમિટીના આતંકી સંગઠન તરીકે લિસ્ટમાં નાખ્યું હતું. જાેકે અમેરિકાએ ૨૦૨૦માં આ સંગઠનને આતંકી સંગઠનોની યાદીમાં બહાર કર્યું છે, જેનાથી બંને દેશો વચ્ચેના ટ્રેડવોરે એક અલગ જ વળાંક લીધો હતો.

Related posts

Pakistan की मुश्किल बढ़ी, IMF ने कहा – रोक दो सरकारी कर्मचारियों की सैलरी

editor

ઈસ્લામાબાદ હાઈકોર્ટે કુલભૂષણ જાધવ કેસની સુનાવણી ૫ ઓક્ટોબર સુધી ટાળી

editor

અમેરિકન વિમાનોની જાસૂસી જોઈ રહ્યું છે ચીન

editor

Leave a Comment

UA-96247877-1