Aapnu Gujarat
ગુજરાત

વિકળિયાનો વિદ્યાર્થી ઓસ્ટ્રેલિયામાં સ્નાતક

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર જિલ્લાના વિકળિયા ગામના મધ્યમ પરિવારમાં રહેલ વિદ્યાર્થી કૃણાલ વાસુદેવભાઈ પંડિતે ઓસ્ટ્રેલિયામાં સ્નાતકની પદવી હાંસલ કરી છે. ક્વિન્સ લેન્ડ યુનિવર્સીટી બ્રિઝબેન ઓસ્ટ્રેલિયામાં આઈ ટી નેટવર્ક સિક્યુરિટી અભ્યાસ ક્રમમાં સ્નાતક થયેલ છે.

Related posts

अहमदाबादः स्वाइन फ्लू से दो की मौत और ५९ नये केस

aapnugujarat

कोरोना वैक्सीन को लेकर नितिन पटेल का बड़ा बयान, दिसंबर के अंत तक आएगा

editor

આપણે પ્રકૃતિ થી પોષણ મેળવવાનું છે,પ્રકૃતિને જીતવાની નથી : મોહનજી ભાગવત

editor

Leave a Comment

UA-96247877-1