Aapnu Gujarat
મનોરંજન

કરીના કપૂરે જેહ સાથે શેર કરી તસ્વીર

હાલ દીકરાના નામ સાથે ચર્ચામાં રહેલ સૈફ અને કરીના હાલ પરિવાર સાથે માલદીવ્સ  વેકેશન પર છે. ત્યારે કરીના કપૂર ખાને પોતાના સોશિયલ મીડિયા પર પોતાની એક તસ્વીર શેયર કરી હતી. જેમાં તસ્વીર માં કરીનાએ દીકરા જેહ ને તેડયો છે.તસ્વીર નીચે લખ્યું હતું કે, લાઈટ , કેમેરા અને નેપ ટાઈમ!! આ તસ્વીર ફેન્સ ને ખુબ જ પસંદ આવી રહી છે.લાંબા સમય ના સસ્પેન્સ પછી આખરે જેહ નો ચહેરો ફેન્સને જોવા મળી જ ગયો.

Related posts

ટીઆરપીમાં નંબર વનની પોઝિશન પર કૌન બનેગા કરોડપતિ

aapnugujarat

દીપિકાના ઇન્સ્ટાગ્રામ પર થયા 5 કરોડ ફોલોઅર્સ

editor

श्रीदेवी का निधन हमारे लिए शॉकिंग था : शाहरुख

aapnugujarat

Leave a Comment

UA-96247877-1