Aapnu Gujarat
રમતગમત

T-20 વર્લ્ડ કપ: દુબઈમાં ભારત-પાકિસ્તાન ટકરાશે આમને-સામને

ICC ટી-20 વર્લ્ડ કપ નો શેડ્યુલ જાહેર કર્યું છે.ટી-૨૦ વર્લ્ડ કપ ૧૭ ઓક્ટોબર થી રમશે.જેની ફાઈનલ મેચ ૧૪ નવેમ્બરે યોજાનાર છે.ભારત ની પહેલી મેચ પાકિસ્તાન સામે રમાશે.૨૪ ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન આમને-સામને જોવા મળશે.કોરોનાની મહામારીને કારણે 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે ઓમાન અને UAEમાં રમાશે

Related posts

આઈસીસીએ સનથ જયસૂર્યા પર લગાવ્યો ૨ વર્ષનો પ્રતિબંધ

aapnugujarat

બબીતા ફોગટે કેસરિયો ધારણ કર્યો

aapnugujarat

इमरान का UNGA में दिया गया भाषण बकवास : गांगुली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1