Aapnu Gujarat
મનોરંજન

ફિલ્મી પરદો બન્યો ‘નો સ્મોકિંગ ઝોન’, દારૂના દ્રશ્ય પર પણ પ્રતિબંધ

સેન્સર બોર્ડનાંઅધ્યક્ષ પહલાઝ નિહલાની પોતાના સંસ્કારી અવતારને લઈને સતત ચર્ચમાં રહેતા હોય છે. તાજેતરમાં સામે આવી રહેલા અહેવાલ અનુસાર નિહલાનીએ ફિલ્મોમાં શરાબ અને સિગારેટ સીન પર પ્રતિબંધ મુકી દિધો છે.
અહેવાલ અનુસાર નવા ફરમાન અનુસાર ફિલ્મોમાં લીડ એક્ટર દારૂ અને સિગારેટવાળા સિન્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ લિપસ્ટિક અંડર માય બુર્ખાને એટલા માટે સર્ટિફિકેટ આપવામાં આવ્યું ન હતું કારણકે આ ફિલ્મ મહિલાઓના મુદ્દા પર આધારિત હતી જે આપણા સંસ્કારોની વિરૂધ હતી. વળી શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની આગામી ફિલ્મ જબ હેરી મેટ સેજલના ટિઝરમાં ઈન્ટરકોર્સ શબ્દનો ઉપયોગને લઈને પહલાઝ ભડકી ગયા હતા. ઉલ્લેખનીય છે કે સેન્સર વડા પહલાજ નિહલાનીએ આઈફા ના આયોકને કાર્યક્રમ દરમિયાન તેમની મજાક ઉડાવવા બદલ નોટિસ મોકલી છે. નિહલાનીનો આરોપ લગાવ્યો કે એક્ટ દરમિયાન રિતેશ દેશમુખ અને મનીષ પૉલે તેમની તસવીરનો દુરપયોગ કર્યો છે અને વોચમેન પણ કહ્યા છે.

Related posts

अजय की फिल्म ‘मैदान’ की शूटिंग शुरू

aapnugujarat

‘બુનિયાદ’ ફેમ એક્ટર મંગલ ધિલ્લોનનું અવસાન

aapnugujarat

Actress Pamela Adlon to star in Judd Apatow’s upcoming comedy film

aapnugujarat

Leave a Comment

UA-96247877-1