Aapnu Gujarat
રમતગમત

બાંગ્લાદેશ પ્રવાસનો બહિષ્કાર કરવા માટે વિચાર કરી રહ્યા છે ઑસ્ટ્રેલિયાના પ્લેયર્સ

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સાથે લાંબા સમયથી ચાલી રહેલા વેતન વિવાદનું નિરાકણ ન આવતા ઑસ્ટ્રેલિયાના સીનિયર ક્રિકટરો આગામી મહિનામાં બાંગ્લાદેશના પ્રવાસનો બહિષ્કાર કરવાના પક્ષના નિર્ણય લીધો છે. એક રિપોર્ટમાં આ અંગે દાવો કરવામાં આવ્યો છે.કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ સંઘના મુખ્ય કાર્યકારી અધિકારી એલેસ્ટેઇર નિકોલસનની સાથે અજ્ઞાત સ્થાન પરની બેઠકમાં ભાગ લીધો જેમાં ગત અઠવાડિયે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે થયેલી વાતચીત અફળ થવા પરના વિકલ્પો પર વિચાર કર્યો હતો. એક સમાચાર પત્ર અનુસાર, પ્લેયર્સે કેટલાય વિકલ્પો પર ચર્ચા કરી જેમાં વિશેષ કરાર હેઠળ બાંગ્લાદેશના પ્રવાસે જવાનું શામેલ છે.  પરંતુ છેલ્લી બેઠકોના પ્રસ્તાવો પર અડગ રહેતા નિર્ણય કર્યો અને નવા કરાર ન થાય ત્યાં સુધી કોઇ પણ પ્રવાસમાં હિસ્સો લેવાનો ઇન્કાર કર્યો છે.

Related posts

Gianni Infantino re-elected as FIFA prez at Congress of world football’s governing body in Paris

aapnugujarat

IPLમાં સંજુ સેમસન રાજસ્થાન માટે બન્યો માથાનો દુઃખાવો

editor

भारत ने बांग्लादेश को हराया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1