Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસ નેતાઓની અટકાયત , ધાનાણી થયા ઈજાગ્રસ્ત

રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાને પગલે સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી થઈ હતી.ત્યારે આ વાવાઝોડામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાયતા માટે રૂપાણી સરકાર દ્વારા ગુજરાત સરકાર તરફ થી રૂપિયા ચાર લાખની સહાય જાહેર કરાઈ હતી.ત્યારે  વાવાઝોડા પર રી-સર્વે, ખેડૂતોને પૂરતા વળતર આપવા આ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી કોંગ્રેસ દ્વારા બેઠક બાદ ધરણા યોજવામાં આવ્યા હતા પરંતુ પોલીસ પરવાનગી ન હોવાથી પોલીસ દ્વારા અટકાયત કરતા કાર્યકરો અનર પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં નેતા પરેશ ધાનાણીને માથામાં ઈજા થઈ હતી.અન્ય ધારાસભ્યોની અટકાયત કરાઈ હતી.

Related posts

પીએમ મોદીનાં હસ્તે ૩૦ જાન્યુ.એ સુરત એરપોર્ટનું લોકાપર્ણ

aapnugujarat

મોદીની ૫૬ની છાતી હોય તો આશ્રમ જમીનો લઈ બતાવો : જિજ્ઞેશ મેવાણી

aapnugujarat

સુરત : બળાત્કારના કેસમાં સ્વામીનારાયણ સાધુની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1