Aapnu Gujarat
National

PM મોદી દ્વારા ઉજ્જવલા યોજના 2.0 લોન્ચ કરાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉજ્જવલા યોજના 2.0 ઉત્તર પ્રદેશના મહોબાથી શરૂ કરવામાં આવી છે.  ઉજ્જવલા યોજના હેઠળ ગરીબી રેખાની નીચેના પરિવારોને મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે.  પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે.આ યોજના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સહયોગથી ચલાવવામાં આવી રહી છે. ઉજ્જવલા યોજના 2.0 હેઠળ, લાભાર્થીઓને વિનામૂલ્યે પ્રથમ રિફિલ આપવાની સાથે, ચૂલો પણ મફત આપવામાં આવશે.કોઈ પણ જગ્યા એ ગેસ કનેક્શન મેળવી શકાશે.આ સાથે, લાભાર્થીઓને ફાયદો થશે કે નોકરી બદલવા અથવા ભાડાના મકાનમાં ફેરફારને કારણે ગેસ કનેક્શન મેળવવામાં કોઈ સમસ્યા નહીં હોય. લાભાર્થીઓને શુભેરછા આપી હતી.

Related posts

કેરળમા લોકડાઉન જાહેર

editor

રાજ્યની તમામ બોર્ડરો પર આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત

editor

NCBની રડાર પર સ્ટાર કિડ્સ, નવું નામ આવ્યું સામે

editor

Leave a Comment

UA-96247877-1