Aapnu Gujarat
ગુજરાત

ધોરાજીમા પાટણવાવ પ્રા.સ્કૂલ ખાતે સંવેદના દિવસની ઉજવણી કરાઈ

કૌશલ સોલંકી , ધોરાજી

ધોરાજી તાલુકાના પાટણવાવ પ્રાથમિક શાળા ખાતેભાજપ સરકાર ના પાંચ વર્ષ પૂર્ણ નિયમિત સંવેદના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.પાટણવાવ પ્રાથમિક સ્કુલ ખાતે સંવેદના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ધોરજીનાં મામલતદાર કે ટી ઝોલપરા રસીક ભાઈ ચાવડા વિરલ ભાઈ પનાંરાભાજપ સરકાર ની પાંચ વર્ષ ની સેવા ના લેખા જોખા રજૂ કરાયા હતા.સંવેદનશીલ સરકાર નો એક મુખ્ય ધ્યેય છે કે છેવાડા નો એક પણ સાચો લાભાર્થી કોઈ પણ સરકારી યોજના થી વંચિત રહી ના જાય એ માટે એકજ જગ્યા એક એકજ સ્થળ પર સેવા સેતુ કાર્યક્રમ યોજી અને લોકો ને અનેક લાભ મળે એ સરકાર નો મુખ્ય હેતુ છે.સંવેદના દિવસ કાર્યક્રમ માં ભાજપના કેન્દ્ર ની નરેન્દ્ર ભાઈ મોદી ની અને ગુજરાત ના મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી ની ભાજપ સરકાર એ છેવાડા ના માનવી સુધી સરકાર ની દરેક યોજના પોહચી જાય એવો ભાજપ ની સરકાર ભાજપ સરકાર એ કોરોના ના કપરા સમય માં પણ લોકો ની સલામતી અને સવસ્થય માટે ચિંતા સેવા સેતુ કાર્યક્રમ માં બહોળી સંખ્યા માં અરજદારો એ સરકાર ની અનેક યોજના નો લાભ લીધો હતો
આ કાર્યક્રમ માં સરકાર ની ગાઈડ લાઇન અનુસાર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માં આવ્યું હતું

Related posts

કુકમા ખાતે ૪૦ લાભાર્થીઓ શૌચાલય સુવિધાથી લાભાન્‍વિત કરાયા – ૧૫૦ લાભાર્થીઓને ઉજ્જવલા અન્‍વયે ગેસ જોડાણ અપાયા

aapnugujarat

ભાવનગરમાં રહેતા અલંગમાં સ્ક્રેપની દલાલી કરતા વેપારીના ઘરેથી ૩૦ લાખની ચોરી

aapnugujarat

દાહોદમાં ટોળાએ ચોરીના આરોપમાં શખ્સની કરી હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1