Aapnu Gujarat
National

CBSEએ ધોરણ 12નું રિઝલ્ટ જાહેર કર્યું

સીબીએસઈના ધોરણ 12 ના લાખો વિદ્યાર્થીઓની પરિણામની રાહ આજે સમાપ્ત થઈ છે. પરિણામ જાહેર કરતી વખતે બોર્ડે સીબીએસઈની સત્તાવાર વેબસાઇટ પર પરિણામની લિંકને ચાલુ કરી દીધી છે. આ વર્ષે 99.37% વિદ્યાર્થીઓ 12 માં પાસ થયા છે. કોરોનાના સંજોગોને ધ્યાનમાં રાખીને સરકારે આ વર્ષે સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ રદ કરી દીધી હતી. આ વખતે પરિણામ આંતરિક માર્કિંગ અને સીબીએસઈના નિયત ફોર્મ્યુલા પર તૈયાર  કરવામાં આવ્યા છે. ધોરણ 12 નું પરિણામ જાહેર કરવા માટે સુપ્રીમ કોર્ટે 31 જુલાઈ સુધીની સમયમર્યાદા નક્કી કરી હતી.

Related posts

પતિએ પત્નીની હત્યા કરી કારણ જાણી લાગશે નવાઈ

editor

ભાસ્કર ગ્રુપ પર આવકવેરા વિભાગની મોટી તવાઈ

editor

Scorpio Collided With Tractor Trolley In Bijnor, Three Killed, Student Going To Give Paper Died In Another Accident

aapnugujarat

Leave a Comment

UA-96247877-1