Aapnu Gujarat
રમતગમત

પી વી સિંધુ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોચી

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ટોક્યો ઓલમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરતા નોકઆઉટમાં જગ્યા બનાવી લીધી છે. પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોચી ગઈ છે.બેડમિન્ટનમાં સિંધુએ હોંગકોંગની ચ્યુંગ એ નગાનને ૨૧-૯ અને ૨૧-૧૬થી હરાવી છે. હવે પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પીવી સિંધુનો સામનો ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટ સામે થશે.આ શાનદાર પ્રદર્શન બાદ મેડલની આશા લગાવવામાં આવી રહી છે.

Related posts

અરૂણલાલ ૨૮ વર્ષ નાની બુલબુલ સાથે લગ્ન કરશે

aapnugujarat

રવિ શાસ્ત્રીમાં જરાય ટૅલન્ટ નહોતી : કપિલ દેવ

aapnugujarat

सावधानी के साथ आक्रामक खेलना मेरा स्वभाव : रोहित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1