Aapnu Gujarat
ગુજરાત

કચ્છની પુરાતન વિરાસતને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો

ગુજરાતના કચ્છમાં આવેલા પુરાતન વિરાસત એવા ધોળાવીરાને હવે વલ્ડ હેરીટેજનો દરજ્જો મળ્યો છે. ધોળાવીરામાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો આવેલા છે.જે તેના અનન્ય વારસા માટે વિશ્વ વિખ્યાત છે.ધોળાવીરાએ ગુજરતના કચ્છના ખડીર માં સ્થિત એ ઐતિહાસિક સ્થળ છે. જે આશરે પાંચ હજાર વર્ષ પહેલા વિશ્વનું પ્રાચીન મહાનગર હતું. આ સાઇટને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળતા હવે ધોળાવીરાને વૈશ્વિક ઓળખ મળશે.આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી.

Related posts

અમદાવાદમાં ભુવાનું સામ્રાજ્ય

aapnugujarat

राहुल गांधी ने गुजरात के बाढ़ग्रस्त इलाके में पीड़ितों से मुलाकात की

aapnugujarat

મને ટિકિટ નહીં આપો તો ચાલશે પણ ફટકારવાની છૂટ આપોઃ રાજ્યના રમત-ગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1