Aapnu Gujarat
ગુજરાત

જગતના નાથ નીકળ્યા એકલે હાથ

 અમદાવાદ શહેરમાં સવારે ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા નીકળી છે.પરંપરાગત વિધિ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ દરમિયાન અમદાવાદમાં ઉપસ્થિત છે. અમિત શાહે સવારે મંગળા આરતીમાં પરિવાર સાથે ભાગ લીધો હતો.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદમાં જે રૂટ પર રથયાત્રા નીકળવાની છે ત્યાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવેલો છે. અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાનો સંપૂર્ણ રૂટ આશરે 13 કિમીનો છે. સામાન્ય રીતે આ યાત્રા પૂર્ણ થતા 10 કલાકનો સમય લાગે છે પરંતુ કોવિડ કાળમાં શ્રદ્ધાળુઓને હાજર રહેવાની મંજૂરી ન અપાઈ હોવાથી રથયાત્રા 4-5 કલાકમાં પૂર્ણ થઈ શકે છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સવારી નીકળી છે.

Related posts

વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે ભોજવા ખાતે આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ

aapnugujarat

To protect lives and properties of citizens, CM decides stringent implementation of ‘Fire Safety Norms’ in Gujarat

editor

ગુજરાતની ૨૬માંથી ૧૩ બેઠકો જીતવા કોંગ્રેસ લગાવશે એડીચોટીનું જોર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1