Aapnu Gujarat
ગુજરાત

પાટડીમા ગેરકાયદેસર હથિયાર સાથે શખ્સ ઝડપાયો

સન્ની વાઘેલા, પાટડી

પાટડી તાલુકાના ઓડુ ગામે આવેલા સાવડીયાના સુરધન દાદાની દેરી પાસે એક શખ્સ ગેરકાયદેસર હથીયાર લઇને હેરફેર કરતો હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળતા સ્થાનિક પોલીસ દ્વારા બાતમીના આધારે અહેમદ નુરમહમદભાઇ ભટ્ટીને ત્યાથી ઝડપી લઇ તેઓની પાસેથી હાથ બનાવટની સીંગલ બેરલ મજરલોડ બંધુક કિમતી રુપિયા 1000 રુપિયાની કબ્જે કરી સાથે એક બેટરી સહિત 1100 રૂપિયાના કુલ મુદ્દામાલ સાથે ઝડપી થઇ કાયદેસર કાયઁવાહી હાથ ધરી હતી.

Related posts

BJP-Congress slams Pakistan over new map

editor

રમકડાની ગન બતાવી લૂંટારૂ દ્વારા લુંટ

aapnugujarat

शांतिपुरा, दहेगाम-नरोड़ा जंकशन पर ब्रिज बनेंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1