Aapnu Gujarat
ગુજરાત

ગોવિંદપુરા જુથ ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી

મહેશ આસોડિયા, વિજાપુર

વિજાપુર ગોવિંદપુરા જુથ ગામ પંચાયત દ્વારા વૃક્ષારોપણ સપ્તાહ નિમિત્તે ભાવસોર ગામ નજીક વૃક્ષારોપણ કાર્યક્રમ સાંસદ શારદાબેનના હસ્તે યોજવામાં આવ્યો હતો. વૃક્ષોના જતન માટે પાંજરા બનાવી આપનાર દેવ ઇન્ડસ્ટ્રીઝ રણાસણ ના જયંતીભાઈ પટેલ દ્વારા પાણી બચાવો વૃક્ષ બચાવો વિશે ટૂંક માં પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ વિજાપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ફોરેસ્ટ ઓફિસર સરપંચ માધુભાઈ પટેલ અને કાર્યકરોએ હાજરી આપી હતી.

Related posts

પક્ષમાં નિષ્ઠાથી કામ કરો નહીં તો જગ્યાને ખાલી કરો : સાતવ

aapnugujarat

अब मध्यमवर्ग को लाभ : छोटे प्लोट में भी मकान बना सकेंगे

aapnugujarat

નંદાસણ હાઈ-વે પર વરના કારમાં આગ ફાટી નીકળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1