Aapnu Gujarat
ગુજરાત

અખિલ ભારતીય નિગરાની સમિતિના પ્રમુખ કલ્પેશભાઈ વાઢેરને જન્મદિનની શુભેચ્છા

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

અખિલ ભારતીય નિગરાની સમિતિ ના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ શ્રી કલ્પેશભાઈ વાઢેર ના જન્મદિન નિમિતે ગુજરાત અખિલ ભારતીય નિગરાની સમિતિના હોદ્દેદારો, લીબંડી સુરેન્દ્રનગર પત્રકાર એસોસિએશન દ્વારા કલ્પેશભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.તેઓ સામાજિક, શૈક્ષણિક, સેવાકીય પ્રવૃત્તિ જેવા કાર્યોના ઉત્થાન માટે હંમેશા અગ્રેસર રહે છે.નીડર નિષ્કલંક અને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ કહેવાય તેવી પકડ ધરાવતા કલ્પેશભાઈ ને જન્મદિવસની શુભકામનાઓની ઝડી વરસી છે.

Related posts

પ્રભાસ પાટણમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો

editor

ભાજપે જાહેર કરી ૩૬ ઉમેદવારોની બીજી યાદી પ્રદિપસિંહ વટવાથી લડશે

aapnugujarat

કાંકરિયા નોકટરનલ ઝૂ દ્વારા ૧૮ લાખથી વધારેની આવક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1