Aapnu Gujarat
ગુજરાત

થૂવાવીના બે વિદ્યાર્થીએ ઓનલાઈન પ્રદર્શનમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

ડભોઈથી અમારા સંવાદદાતા વિકાસ ચતુર્વેદી જણાવે છે કે,ડભોઇ તાલુકાના થૂવાવી ગામની શ્રી ડી.કે.પટેલ સાર્વજનીક હાઇસ્કૂલ ના બે વિદ્યાર્થીઓ રાજ ચાવડા અને હારીરુદ્ર પટેલ દ્વારા ઓનલાઈન વિજ્ઞાન મેળા માં પોતાની કૃતી રજુ કરી હતી.જેમાં ઇકોફ્રેંડલી સામગ્રી વિભાગ 1 માં પ્લાસ્ટીક તથા કાચમાથી આઇટી નું નિર્માણ કરવાને કૃતી રજૂ કરી હતી. આ કૃતી ને જિલ્લા કક્ષા એ પ્રથમ નંબર આવતા શાળા નું ગૌરવ આ બંને વિદ્યાર્થીઓએ વધાર્યું હતું. આ પ્રસંગે શાળા ના આચાર્ય, સહિત સંસ્થાના પ્રમુખ દ્વારા ગણીત વિજ્ઞાન ના શિક્ષક સહિત બંને વિધ્યાર્થીઓ ને શુભેચ્છા પાઠવી હતી સાથે સી.બી.જી.ફાઉન્ડેશન અમેરિકા સહિત એસ.વાય.એસ.2 ના આચાર્ય એ પણ સમગ્ર ટિમને શુભેચ્છા પાઠવી હતી.

Related posts

નેતન્યાહુએ પણ મોદીને બે અનોખી જીપો ભેટ આપી

aapnugujarat

पीराणा निकट के क्षेत्रों में भूगर्भ जल में एसिड का प्रमाण बढ़ गया

aapnugujarat

મહુવા ટાઉન વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

editor

Leave a Comment

UA-96247877-1