Aapnu Gujarat
National

ગાઝીયાબાદમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ

ઉતર પ્રદેશથી સમાચાર સામે આવી રહ્યા છે કે, ઉતર પ્રદેશ ના ગાઝીયાબાદમાં બુલંદશહર બાજુમાં ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી.આ આગે એટલું ભયાનક રૂપ લીધું કે એની ઝપેટમાં બીજી ફેકટરીઓ આવી ગઈ.આગ એટલી વિકરાળ બની કે દુર સુધી ધુમાડા ફેલાય રહયા છે.આગ ની જાણ ફાયર ટીમને કરવામાં આવી હતી. હાલ ફાયર ટીમ ઘટના સ્થળે પહોચીને આગ ને કાબુમાં લેવાના પ્રયાસ કરી રહી છે.

Related posts

GST कॉउन्सिल इस महीने के अंत में ले सकती है कपड़े पर GST से जुड़ा निर्णय

aapnugujarat

કેપ્ટન કૂલનો નવો લૂક સોશિયલ મીડિયામા છવાયો

editor

यूट्यूब से सीखकर छाप दिए हजारों के नकली नोट, चार लोगों को पकड़ा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1