Aapnu Gujarat
National

“આયરન લેડી” કે આર ગૌરી અમ્માનુ નિધન

દક્ષિણ ભારતના કેરળમાં રાજનીતિમાં આયરન લેડીના નામ થી ઓળખાતા કમ્યુનિસ્ટ નેતા કે આર ગૌરી અમ્માએ આજે દુનિયા ને અલવિદા કહી દીધું છે.તે વિશ્વના પ્રથમ લોકશાહી રૂપે ચુંટાયેલા સામ્યવાદી સરકારના પ્રધાનમંડળના સભ્ય હતા.તે ૧૦૨ વર્ષના હતા.ગૌરી અમ્માને એપ્રિલમાં વાયરલ ચેપને કારણે તાવ આવ્યો હતો.જે બાદ તેમને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.અઠવાડિયા બાદ હાલત નાજુક બનતા તેમને ઈન્ટેન્સીવ કેર યુનિટમાં ખસેડવામાં આવ્યા હતા. આજે સવારે તિરુવનંતપુરમની PRS હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે.

Related posts

મોદી કેબીનેટ તૈયાર, ૩૩ નવા ચહેરા

editor

સમઢીયાળા ગામના મહિલા ખેડૂત નું પ્રાકૃતિક ખેતી કરવા બદલ સન્માન કરતા મુખ્યમંત્રી

aapnugujarat

રાહુલ ગાંધી થયા કોરોના સંક્રમિત

editor

Leave a Comment

UA-96247877-1