Aapnu Gujarat
National

રાહુલ ગાંધી થયા કોરોના સંક્રમિત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના સંક્રમણ ની ઝપેટ માં આવી ગયા છે.કોરોના ના લક્ષણ દેખાતા ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.જે બાદ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.આ અંગે તેમણે ટવીટ કરીને જાણકારી આપી હતી અને સંપર્કમાં આવેલા લોકો ને ટેસ્ટ કરાવવા જણાવ્યું હતું.

Related posts

કેશોદને ઉડ્ડયન ક્ષેત્રની નવી ભેટ મળશે

editor

વાહન હંકારવાના મામલે જોખમી દેશોમાં ભારત ૪થા સ્થાને

editor

કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલનું કમલમ ખાતે ભવ્ય સ્વાગત

editor

Leave a Comment

UA-96247877-1