Aapnu Gujarat
National

સમઢીયાળા ગામના મહિલા ખેડૂત નું પ્રાકૃતિક ખેતી કરવા બદલ સન્માન કરતા મુખ્યમંત્રી

આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કૃષિ યુનિવર્સિટી ખાતે મહિલા ઉત્કર્ષ શિબિરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય એમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પ્રગતિ ફિલ્મ મહિલા ખેડૂતોનું સન્માન કરવા માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેડા તાલુકાના સમઢીયાળા ગામે રહેતા પોલરા અસ્મિતા બેન રાજેશભાઈ નું પ્રાકૃતિક ખેતી કરવા બદલ મુખ્યમંત્રી ઉપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સન્માન પત્ર મોમેન્ટો સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ કિશોરભાઇ એક ભટ્ટ મેનેજર જેઠાભાઇ પાનેરા મેનેજિંગ ડિરેક્ટર મનુભાઈ વાઇસ ચેરમેન સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પ્રાકૃતિક ખેતી ને વધુમાં વધુ લોકો ઉપયોગ કરે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન જૂનાગઢની ધીસ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક તરફથી કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ નું નામ ખેડૂત મહિલા ઉત્કર્ષ ભીલ તરીકે રાખવામાં આવ્યું હતું

Related posts

ટીએમસીનો મતલબ ટાન્સફર માય કમિશન : મોદીના મમતા પર પ્રહાર

editor

મમતાની રાજ્યમાં કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે વિવિધ પગલાંની જાહેરાત

editor

રાહુલ ગાંધી ટ્રેક્ટર પર પહોચ્યા સંસદ

editor

Leave a Comment

UA-96247877-1