Aapnu Gujarat
મનોરંજન

કંગના રાનૌત COVID-19 પોઝીટીવ

બોલીવુડ સ્ટાર કંગના રાનૌત થઈ કોરોના પોઝીટીવ. આ અંગે કંગનાએ સોશિયલ મીડિયા પર માહીતી આપી હતી કે, તેનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.હાલ તે હોમ આઈસોલેશનમાં છે.થોડા દિવસ થી આંખોમાં બળતરા અને શરીરમાં નબળાઈ લાગતી હતી તો મેં કોરોના રિપોર્ટ કરાવ્યો જે પોઝીટીવ આવ્યો છે.કંગનાએ વધુમાં કહ્યું હતું કે તે જલ્દી થી વાયરસ ને માત આપશે.

Related posts

તૌકતેની તારાજી બાદ ડાન્સનો વીડિયો મુકનાર દીપિકા ટ્રોલ થઇ

editor

પ્રિયંકા અને નિક જોનસે ફંડ રેઇઝીંગ દ્વારા ૨૨ કરોડ ભેગા કર્યા

editor

સલમાન- જેક્લીન રેસ-૩ ફિલ્મમાં મુખ્ય રોલમાં હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1