Aapnu Gujarat
ગુજરાત

ગઢડા ખાતે એમ એમ હાઇસ્કુલમા રોપાનુ વિતરણ કરાયુ

ઉમેશ ગોરાહવા, બોટાદ

ગઢડા માં આવેલી એમ એમ હાઇસ્કૂલ ખાતે ફળાઉ રોપા અને ફૂલ છોડ ના રોપા વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. છેલ્લા ૧૦વર્ષથી યોજાતા આ કાર્યક્રમ માં આવે છે દર વર્ષે હજારો રોપાં ઓ નું વિતરણ કરવામાં આવે છે. આહિર યુવા ગૃપ ગઢડા તથા શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ ગઢડા દ્વારા ગઢડા તાલુકાની પર્યાવરણ પ્રેમી જનતા માટે ફળાઉં રોપા જેવા કે કલમી કેસર, આંબા, ચીકુ, નાળિયેરી, દાડમ, લીંબુડી તેમજ ગુલાબ,રાતરાણી, ચમેલી, જાસુદ વગેરે જેવા ફુલછોડ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

Related posts

મામલતદાર કચેરી, નડિયાદ ખાતે ઇ-ધરા કેન્‍દ્રની સુવિધા ઉપલબ્‍ધ કરાઇ

aapnugujarat

પોલીસે ફરજિયાત ખાખી ગણવેશ પહેરવો પડશે

aapnugujarat

ડીસા ખાતે લિંબચ યુવા સંગઠન દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1