Aapnu Gujarat
National

JDS નેતા એચ.ડી. દેવેગૌડા કોરોના પોઝીટીવ થયા

દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને જેડીએસ ના નેતા એચ.ડી દેવેગૌડા કોરોના પોઝીટીવ થયા છે.તેમને ટવીટર પર જાણકારી આપી હતી.તેમની સાથે તેમની પત્ની ચેન્ન્મા પણ કોરોના સંક્રમણના ભોગ બન્યા છે.તેમણે ટવીટ કરી જાણકારી આપી હતી કે, હું અને મારી પત્ની ચેન્ન્મા કોરોનાના ભોગ બન્યા છે.અને અમે બંને તેમજ અમારા પરિવારના સદસ્ય સેલ્ફ આઈસોલેટ થયા છીએ.થોડા સમયમાં જે લોકો અમારા સંપર્કમાં આવ્યા હોય એ પોતાના ટેસ્ટ કરાવી લે તેવી અપીલ પણ કરી હતી

Related posts

​​NTPC ने एग्जीक्यूटिव पदों पर निकली भर्ती, आवेदन करने का उम्मीदवारों के पास आज आखिरी चांस

aapnugujarat

उदयपुर की बागोर की हवेली में चित्रकला के ग्रुप शो का उद्घाटन

editor

પંજાબમાં રાજકારણમાં ગરમાવો, સિધ્ધુનુ રાજીનામું

editor

Leave a Comment

UA-96247877-1