Aapnu Gujarat
Uncategorized

મતગણતરી પહેલાં જ શહેરાના કોંગ્રેસના ઉમેદવાર જસવંતસિંહ સોલંકીની ધરપકડ

પંચમહાલથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે, શહેરાના વલ્લભપુર ગામના અને તાલુકા પંચાયતની વાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને યુવા અગ્રણી જસવંતસિંહ બળવંતસિંહ સોલંકી(જે.બી) એલસીબી પોલીસે ધરપકડ કરી છે.જમીન સંબધીત કાયદાના ગુનામાં વોન્ટેડ હતા.જેમની સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર પ્રતિંબંધ કાયદા અધિનિયમ ૨૦૨૦ની કલમ ગુનો શહેરા પોલીસ મથકમાં નોધવામા આવ્યો હતો. જેને લઈને આ ઉમેદવાર નાસતા ફરતા હતા અને એલસીબી પોલીસ દ્વારા ખાનગી બાતમીદારો સાથે ચોક્કસ બાતમી મેળવીને ધરપકડ કરી હતી. આ ગુનાની તપાસ હાલ નાયબ પોલીસ અધિક્ષક ગોધરાને સોપવામા આવી છે.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

તેમના સર્મથકો દ્વારા આ મામલે રાજકીય અદાવત રાખીને તેમની સામે ખોટા કેસ કરવામા આવ્યો હોવાનું કહે

Related posts

लव ट्रायएंगल पसंद है : अनन्या

aapnugujarat

દરિયાનું પાણી ઘોઘા ગામમાં ઘુસી જતા લોકો પરેશાન

editor

ભાવનગરની સુંદરતામાં વધુ એક છોગું ઉમેરાયુ

editor

Leave a Comment

UA-96247877-1