Aapnu Gujarat
ગુજરાત

ડભોઈમાં નાતાલની ઉજવણી કરાઈ

૨૫ ડિસેમ્બરના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને નાતાલ સ્વરૂપે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે જેમના જન્મની ઘટનાએ માનવ ઈતિહાસના સમયગાળાને બે ભાગ કર્યા તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ આજથી ૨૦૦૦ વર્ષ પહેલાં આજના ઇઝરાયેલ દેશના એક નાના ગામમાં થયો હતો. બાઇબલ અનુસાર ઈશ્વર પોતે માણસનું સ્વરૂપ ધારણ કરીને પ્રભુ ઈશુના સ્વરૂપમાં આ પૃથ્વી પર આવ્યાં હતાં. બાઇબલ તેના બે કારણો આપે છે જેમાં માણસજાતનું મૃત્યુકારક પાપ અને ઈશ્વરનો માણસ પ્રત્યેનો અગાથ પ્રેમ, બીજું માણસ તેના સ્વભાવિક પાપને કારણે પવિત્ર અને ન્યાયી ઈશ્વરથી દૂર થયો હતો અને તેમના ક્રોધ અને શિક્ષાને પાત્ર હતો જેને પરિણામે તે મરણ પછીના અનંતકડીક નાસને લાયક હતો. આ બે કારણો આપ્યાં હતાં ત્યારે ડભોઇ નગરમાં પારસી વાલી જીનમાં ૧૫ ખ્રિસ્તી પરિવાર રહે છે. હાલ કોરોના મહામારીને કારણે સાદગીપૂર્ણ રીતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

એમબીબીએસ વિદ્યાર્થીઓ ફીની ચૂકવણી હપ્તે-હપ્તે કરી શકશે : નાયબ મુખ્યમંત્રી

editor

Bjp Sc Morchaની કમલમ ખાતે બેઠક યોજાઈ

aapnugujarat

‘તખ્તેશ્વર મહાદેવ’ મંદિર જ્યાંથી સમગ્ર ભાવનગર શહેરના દર્શન થાય

editor

Leave a Comment

UA-96247877-1