Aapnu Gujarat
ટેકનોલોજી

ટીકટોકના સીઈઓને લઇ ચીનીઓ જ કરી રહ્યા છે વિરોધ

છેલ્લા ઘણા સમયથી ટિકટોકને લઇ અમેરિકામાં વિરોધ ચાલી રહ્યો છે જયારે અમરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે જો ટીકટોક પોતાનો બીઝનેસ માઈક્રોસોફ્ટને નહિ વહેચે તો ટીકટોક બેન કરી દેસે ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી ચીની દેશભક્તો ટીકટોક કંપનીના સીઈઓ પર પોતાનો ગુસ્સો નીકાળી રહ્યા છે.

ચીની દેશભક્તોએ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટીકટોકના સીઈઓ ઝાંગ યિમિંગને ભરપેટ ગાળો આપી રહ્યા છે, અને ગુસ્સામાં ગદ્દાર પણ બોલી રહ્યા છે. ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટડાન્સ ટિકટોકનો અમેરિકી કારોબાર માઈક્રોસોફ્ટને વેચી શકે છે. આ માટે બંને તરફથી વાટાઘાટો પણ ચાલી રહી છે.

આ ખબરોની વચ્ચે ચીની દેશભક્તોએ સીઈઓ ઝાંદ યિમિંગ પર નિશાન સાધ્યું છે. જેમાં ટિકટોક સીઈઓ દ્વારા અમેરિકામાં બિઝનેસ માઈક્રોસોફ્ટને વેચી દેવાનાં નિર્ણયનો ભારે વિરોધ કરી રહ્યા છે. એટલું જ નહીં, અમુક યુઝર્સ તેઓને ગદ્દાર પણ કરી રહ્યા છે.

Related posts

टि्वटर पर ट्रेंड हो रहा #BoycottPatanjali

editor

રશિયાએ ‘મેટા’ને આતંકી સંગઠનોના લિસ્ટમાં સામેલ કર્યું

aapnugujarat

ટિ્‌વટરને કાયદાનું પાલન કરવા અનેક તક અપાઈ, જાણીજાેઈને પાલન નથી કર્યુ : પ્રસાદ

editor

Leave a Comment

UA-96247877-1