Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં કોરાના અંગે મહિલા જાગૃતિ અભિયાન

“આજ રોજ અમદાવાદના બહેરામપુરા તેમજ દાણીલીમડા વિસ્તારના સ્લમ વિસ્તારની મહિલાઓમાં માસ્ક પહેરવા અંગે જાગૃતિ આવે તે માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી કારણ કે મહિલાઓ શાકભાજી તેમજ વિવિધ કરિયાણા માટે જતા હોય છે આવા સમયે માસ્ક પહેરવું જરૂરી છે. આજે સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણ વેગડા, બહેરામુરા વિકાસ સંઘના પ્રમુખ ઉપેન્દ્ર બુકેલિયા, મહામંત્રી મિકિભાઈ, એપિક ફાઉન્ડેશનના મિલન વાઘેલા, નારી એકતા ગ્રુપના પ્રમુખ ભગવતી પટેલના સહયોગથી બહેનોને ફ્રી માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં સામાજિક કાર્યકર વાસુભાઈ, લક્ષ્મણભાઈ, ઇસ્માઇલભાઈ, અલ્તાફભાઈના સાથ સહકારથી આયોજન સફળ બનાવવામાં આવ્યું હતું અને લોકજાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- પ્રવિણ વેગડા, અમદાવાદ)

Related posts

ગીફ્ટ સીટી વૈશ્વિક વેપાર અને આર્થિક કારોબારનું હબ બનશે : વિજય રૂપાણી

aapnugujarat

કેવડીયા ખાતે ૪૨મી સિનીયર નેશનલ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપ સમાપન

editor

अहमदाबाद शहर में महामारी के केस में वृद्धि

aapnugujarat

Leave a Comment

UA-96247877-1