Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં વાહનચાલકોને ફ્રી માસ્કનું વિતરણ

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ, એપીક ફાઉન્ડેશન, સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ, શ્રી નીધી સેવા ટ્રસ્ટ, પોલીસ દર્પણ પ્રેસ અને પોલીસ સમન્વય તરફ થી આઈ ડીવીઝન એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ,એપીક ફાઉન્ડેશન,શ્રી નીધી સેવા ટ્રસ્ટ, પોલીસ સમન્વય, સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી સી.ટી.એમ. ચાર રસ્તા પર વાહનચાલકોને ફ્રી માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કોરોના વાયરસ અંગે જાણકારી આપવામાં આવી હતી. ફ્રી માસ્ક વિતરણ કાર્યક્રમમાં પી.આઈ.જે.બી.બુવલ, પી.એસ.આઈ. આઈ.બી,ગામીત, પીએસઆઈ એ.બી.પરમાર, ટ્રસ્ટી રજની કડીયા, ટ્રસ્ટી પંકજ જયામાડી, ટ્રસ્ટી મિલન વાઘેલા, પોલીસ સ્ટાફ, ટ્રસ્ટના સભ્યો વીરરાજસિંહ, દીપક, જયેશ, સુરજસિંહ,સાહિલ, તુષાર ,હાજર રહ્યાં હતાં.

Related posts

રેલી કરી હાર્દિકે, ખર્ચ ગણાયો કોંગ્રેસના ઉમેદવારોના ખાતામાં ! : સુરત ચૂંટણી તંત્રનું ૫ગલુ

aapnugujarat

गुजरात विधानसभा अध्यक्ष द्वारा विधानसभा की विभिन्न समितियों की रचना

aapnugujarat

એસજી હાઇવેના સર્વિસ રોડ પરના પાર્કિંગ સામે કાર્યવાહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1