Aapnu Gujarat
Uncategorized

Dt. ૧૨/૦૩/૨૦૨૦ ના રોજ #ઇન્ટરનેશનલ #વિશ્વ #મહિલા #દિવસ ના રોજ ઝરિયાં – એ – દુઆ , એકવિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક અને વેજલપુર પોલીસ સ્ટેશન ની ” સી ” ટીમ , 181 મહિલા હેલ્પલાઇન , નારી અદાલત ના સહયોગથી વેજલપુર વિસ્તારમાં મહિલા સશક્તિકરણ ની માહિતી અને વિવિધ યોજનાઓ ની મહિલા ઓને માહિતી આપવામાં આવી ….

માં વેજલપુર પોલીસ સ્ટેશન ના ” સી ” ટીમ ના બેલા બેન , શીલાબેન , મનીષા બેન , કમલેશભાઈ , 181 ટીમ ના કોડીનેટર શ્રી કીર્તિ બેન , કિરણબેન, એકવિતાંસ સ્મોલ ફાઇનાન્સ બેંક ના મેનેજર શ્રી મિલન વાઘેલા , યું.ટીવી ન્યૂઝ ૨૪ ના રિપોર્ટર શ્રી વિશાલ ભાઈ , નારી અદાલત ના શ્રીમતી જાગૃતિબેન , શ્રીમતી હેતલબેન , ઓસીનાઈન ના શ્રીમતી પ્રભાબેન , મકતમપુર કૌંશિલેર શ્રી સુહાના બેન , સરખેજ વોર્ડ ના કૌંશિલર શ્રીમતી નફીસા બેન , અને ઝારિયા – એ – દુઆ ફોઉંડેશન ના પ્રમુખ શ્રીમતી ફરહાન બેન , ટ્રસ્ટી શ્રી બુરહાન કાદરી, ટ્રસ્ટી શ્રીમતી તબ્બસુમ બેન ની ટીમ ના સહયોગ થી બહેનોને માહિતી પૂરી આપવામાં આવી અને આયોજન ને સફર બનાવવા માં આવ્યું…

Related posts

ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ થતા ખેડૂતો રોષે ભરાયા : આવેદન ૫ત્ર પાઠવ્યું

aapnugujarat

સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેંદ્રના આઉટ સોર્સ કર્મચારી દ્વારા આપવામાં આવ્યું આવેદન પત્ર

editor

રાજ્યનાં ૨૦૩ ડેમો તળિયા ઝાટક, ૩૦ ટકા જ પાણી, વરસાદ ખેંચાયો તો સર્જાશે રાજ્યમાં પાણીની ગંભીર કટોકટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1