Aapnu Gujarat
રમતગમત

ઘોઘારી પ્રિમિયર લીગ સંપન્ન

અમદાવાદનાં આંબલી વિસ્તારમાં ધોધારી પ્રિમયર લીગ અને ય્ઁન્૨૦૧૯ની ધમાકેદાર શરૂઆત થઈ હતી જે રવિવારે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. તારક શાહ, નિમિશ શાહ, મોનાંગ શાહ, દિપેશ જસાણી, જય દોશીએ મળી આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. આયોજકોનો હેતુ માત્ર ને માત્ર ઘોઘારી જૈન જ્ઞાતિ વિષા શ્રીમાળીનાં યુવાનો વચ્ચે મૈત્રી અને એક મંચ પર ભેગા થાય તેટલો હતો. ઉલ્લેખનીય છે કે, ગ્રીન ઓસન ટીમે ખિતાબ જીત્યો હતો.

Related posts

वेलिंग्टन टेस्ट : वापसी जैसा शब्द हम उपयोग नहीं करते – विलियमसन

aapnugujarat

भारत ने विंडीज को 7 विकेट से हराया, सीरीज क्लीन स्वीप

aapnugujarat

રોહિત શર્મા ‘ખેલ રત્ન એવોર્ડ’ માટે નોમિનેટ

editor

Leave a Comment

UA-96247877-1