Aapnu Gujarat
Uncategorized

અમદાવાદમાં હેમાલી આર્ટ ક્લાસીસ દ્વારા ક્રિએટીવ એન્જલનું પ્રદર્શન યોજાયું

હેમાલી આર્ટ કલાસીસ સતત ૧૬ વર્ષથી કાર્યરત છે. ક્રિએટીવ એન્જલનું આ ચોથું પ્રદર્શન છે જેમાં ૫ થી ૧૫ વર્ષના ૨૭ બાળકોએ ભાગ લીધેલ છે અને સાથે આ વખતે મહિલાઓએ પણ ભાગ લીધો છે. બધાં જ બાળકોને ઓઈલ પેસ્ટલ, ડ્રાય પેસ્ટલ, પેન્સિલ કલર, વોટર કલર જેવા જુદા જુદા કલર માધ્યમનો ઉપયોગ કરી સમાજને વિવિધ સંદેશો આપતા અલગ અલગ વિષયો પર ચિત્રેા તૈયાર કરાવી બાળકોની ઓળખ અને વ્યક્તિત્વ બહાર લાવવાનો સતત પ્રયાસ હેમાલી આર્ટ કલાસીસ દ્વારા થાય છે.

(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

ભાવનગરમાં ધાબળા વિતરણ કરાયા

editor

ઉઘરાણી તકરાર : વેપારીને એસિડ પીવડાવતા મોત

aapnugujarat

ડભોઇ- દર્ભાવતિ નગરીમાં વોર્ડ નંબર ૯ માં પુરાણી સ્વામી હસ્તે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવમાં આવ્યું

editor

Leave a Comment

UA-96247877-1